વાત એવી છે કે ચીકની ચમેલી ગીતના ડાંસ માટ્યે જ્યારે સલમાન વારંવાર કેટરીનાને સ્તેજ પર ડાંસ માતટે આમંત્રિત કરી રહ્યા હતા. પણ તેમ છતાં પણ કેટરીના કોઈ પ્રતિભાવ આપી રહી નહોતી . તેથી સલમાન ખાને તેને કેટરીના કપૂર કહીને સંબોદ્ઝી . આ સાંભળી કેટરીના ચોંકી ગઈ તેમ છતાં તેણે ડાંસ કરીને સૌને ચોંકાવી દીધા.