ભાજપના સીનિયર નેતાની પુત્રીના લગ્ન પ્રસંગમાં કીંગ ખાનની તસ્વીરો વાઈરલ બની રહી છે. શનિવારે ભાજપના નેતા અને કેન્દ્ર સરકારના નાણામંત્રી અરૂળ જેટલીની પુત્રી સોનાલીના લગ્ન પ્રસંગ નિમિત્તે યોજાયેલી સંગીત સેરેમનીમાં શાહરૂખે ડાંસ કર્યો હતો સોનાલી જેટલીના લગ્ન સોમવારે બીઝનસમેન જૈશ બક્ષી સાથે થવા જઈ રહ્યા છે.