કરી હતી. પચાસેક કાર્યકરોએ પીકે ફિલ્મના પોસ્ટર ફાડયા હતા અને ટોકીઝના ગ્લાસ તોડયા હતા.ફિલ્મનો વિરોધ કરતા કાર્યકરોનું ટોળું એટલું ઉશ્કેરાઈ ગયું હતું કે ટોકીઝની વીંડો પણ તોડી નાખી હતી.હાથમાં લાકડીઓ અને પાઈપો સાથે થીયેટર પર પહોંચેલા ટોળાએ ભારે આર્થિક નુકશાન પહોંચાડયું હતું.