મુંબઈ રિલીઝ પહેલાં જ ચર્ચામાં આવી ગયેલી આમિરખાનની બહુપ્રતિક્ષીત ફિલ્મ પીકેનું આજે ચોથું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું ફિલ્મની અભિનેત્રી અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે જેનું ઘણા લાંબા સમયથી અફેયર ચાલી રહ્યું છે તેવી અનુષ્કા શર્માએ પોસ્ટર ખુલ્લૂ મૂકયું હતું.