સૂત્રોના જણાવ્યા મુજબ વિરાટ અને અનુષ્કા વચ્ચે થયેલ ગરમાગરમીનુ કારણ અનુષ્કાનો લેટેસ્ટ હોટ ફોટોશુટ છે. આ ફોટોશુટમાં અનુષ્કા શર્માએ બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં જ્યારે વિરાટની નજર આ ફોટોશૂટ પર પડી તો તે ગુસ્સે થઈ ગયો. આ ફોટોશૂટ જોઈને તેનો પારો એટલો ઉપર જતો રહ્યો કે તેણે તરત જ અનુષ્કાને ફોન કરીને તેની સાથે તકરાર શરૂ કરી દીધી.