પોલીસે છાપો મારીને સ્પા સેંટરના મેનેજર ચંદ્રકાંતની ધરપકડ કરી લીધી અને ત્રણ છોકરીઓને આઝાદ કરાવી. જોકે સ્પા સેંટરના માલિક માણિક સોની ફરાર છે. પોલીસે ત્રણે છોકરીઓને પુનર્વાસ કેન્દ્રમાં મોકલી દીધી છે. પોલીસનુ કહેવુ છે કે હાલ સ્પાના માલિક માણિક સોનીની શોધ ચાલી રહી છે. તેની ધરપકડ પછી જ એક્ટ્રેસ અને તેની વચ્ચે એગ્રીમેંટની ડીટેલ્સ જાણ થઈ શકશે.