બિહાર વિધાનસભાની ચૂટણીમાં મોટાભાગના એક્ઝીટ પોલમાં નીતીશ કુમારના વડપણ હેઠળના મહા ગઠબંધન વિજેતા જાહેર થશે તેવું જણાવ્યું છે જયારે જેની આગાહી સચોટ ગણાય છે તે ચાણક્ય એ ન્યુઝ 24 ચેનલ ઉપર ભાજપના વડપણ હેઠળના એનડીએ જોડાણ ને 243 માંથી 155 ( + - 11 બેઠક ) જેવી મજબુત બહુમતી મળશે તેવું જાહેર કર્યું છે જયારે ભાજપના હરીફ નીતીશ કુમારના જનતાદળ યુ હેઠળના મહાગઠ બંધનને માત્ર 80 ( + - 9 બેઠકો મળે તેવી આગાહી કરી છે અન્ય પક્ષોના ફાળે 5 ( + - 3 )બેઠકો ચાણક્ય એ આપી છે જોકે લાલુ પ્રસાદે નીતીશ કુમારના ગઠબંધન ને 243 માંથી અ ધધધ 190 જેટલી બેઠકો મળશે તેવું છાતી ઠોકીને કહ્યું છે