અંતરીક્ષમાં ગુરૂત્વાકર્ષણ નથી હોતુ, તેથી તે આપણા મગજને એ નથી ખબર હોતી કે આપણુ શરીર ઊંધુ છે કે સીધુ. આ પ્રકારની સ્થિતિમાં બકી બધુ તો ઠીક છે, પણ અંતરીક્ષ યાત્રી કેવી રીતે ખાય છે, પીવે છે અને કેવી રીતે સૂતા હશે. તેઓ બાથરૂમ કેવી રીતે જતા હશે કે ટોયલેટ કેવી રીતે યૂઝ કરતા હશે આ બક્ષ્ધુ જાણવાની જીજ્ઞાસા દરેકને થતી હશે, તો આવો અમે તમને બતાવીએ છે કે તેઓ આ બધુ કેવી રીતે કરે છે.