ગુજરાતી જોક્સ-તમને કયાંક જોયું છે

રવિવાર, 28 જુલાઈ 2019 (08:59 IST)
સુહાગરાત પર પતિ પત્નીથી 
 
હું લગ્ન પહેલા રેડ લાઈટ એરિયામાં જતો હતો 
 
અને ઘણી છોકરીઓથી મારા સંબંધ રહ્યા છે 
 
પત્ની- ઓકે 
 
તેથી હું ક્યારની વિચારી રહું છું કે 
 
તમને કયાંક જોયું છે.!!! 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર