Adhik Maas - અધિક માસમાં કરશો આ 10 કામ તો બદલાય જશે કિસ્મત

શનિવાર, 19 સપ્ટેમ્બર 2020 (09:44 IST)
અધિક માસને પુરૂષોત્તમ માસ પણ કહેવામાં આવે છે જે ભગવાન વિષ્ણુનુ નામ છે. તેથી આ મહિનાના બે એકાદશીમાં ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ લગાવો અને તેમા તુલસીના પાનનો પ્રયોગ કરો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર