તુલસી જન્મકથા- તુલસીનો છોડ કેવી રીતે આવ્યું ,

શનિવાર, 19 નવેમ્બર 2016 (08:19 IST)
ઘર-ઘરમાં પૂજાતી તુલસી પરમ-પાવન ગણાય છે. ભગવાન વિષ્ણુ એમના ભોગ તુલસી પત્રના વગર સ્વીકાર નહી કરતા.
 
શું છે તુલસીનો આટલું મહત્વ , ક્યાંથી આવ્યું તુલસીનો છોડ , કેવી રીતે થઈ એમની ઉત્પતિ ... વાંચો પૌરાણિક કથા 
 
 
તુલસીની ઉત્પતિ કેવી રીતે અને શા માટે થઈ એમનો દૃષ્ટાંત પૌરાણિક કથામાં આવે છે. પૌરાણિક કથા 
પ્રાચીને સમયમાં દૈત્યરાજ જલંધર નામનું રાક્ષસ હતું એ ખૂબ વીર અને પરક્રમી હતું  . તેમની વીરતા અને પરાક્રમીનો રહસ્ય હતું એમની પત્ની વૃંદાનો પતિવ્રતા ધર્મ . તેમના જ પ્રભાવથી એ વિજયી બન્યું હતું. જલંધરના ઉપદ્રવથી પરેશાન દેવગણ ભગવના વિષ્ણુ પાસે ગયા અને રક્ષાની મદદ માંગી. તેમની પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુ એ વૃંદાના પતિવ્રતા ધર્મને ભંગ (તોડવા)નું નક્કી કર્યું. તેમને જલંધરના રૂપ ધરી દગાથી વૃંદાનો સ્પર્શ કર્યું.વૃંદાનો પતિ જલંધર દેવતાઓથી પરાક્રમથી  યુદ્ધ કરી રહ્યા હતા પણ વૃંદાનો સતીત્વ  નષ્ટ થતા જ એ મૃત્યું પામ્યું. જેમ જ વૃંદાનો સતીત્વ તૂટ્યું . પતિ જલંધરનું માથું આંગણમાં આવી પડ્યું. જ્યારે વૃંદાએ આ જોયું તો ક્રોધિત થઈ જાણવા ઈચ્છુયુ કે ફરી હું જેમને સ્પર્શ કીધું એ કોણ છે. 
 
સામે સાક્ષાત વિષ્ણુજી ઉભા હતા. તેમણે ભગવાન વિષ્ણુને શાપ આપ્યું  , જે રીતે દગાથી તમે મને પતિ વિયોગ આપ્યા છે , એ જ રીતે તારી પત્નીનું પણ દગાથી હરણ થશે અને પત્ની વિયોગ સહવા માટે તમે પણ મૃત્યુ લોકમાં જનમ લેશો. આ કહીને વૃંદા પતિ સાથે સતી થઈ ગઈ. 
 
વૃંદાના શાપથી જ પ્રભુ શ્રીરામનું અયોધ્યામાં જન્મ લીધું અને તેને સીતાનો વિયોગ સહેવું પડ્યું. જે જગ્યા વૃંદા સતી થઈ ત્યાં તુલસીના છોડનું ઉદભવ થયું. 
 
ભગવાન વિષ્ણુઅને યુદ્ધ કરવું પડ્યું. ઘણા દિવસથી ચાલતા સંઘર્ષમ ાં ભગવાનના બધા પ્રયાસ પછી પણ જલંધરની હાર નહી થઈ
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર