ભોલેનાથને પ્રસન્ન કરવા આ રીતે કરો શિવપૂજા
આજે હુ આપને બતાવી રહી છુ શિવ પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક નિયમો વિશે.. મિત્રો દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરવાથી અનેક જન્મોનું ફળ પ્રાપ્ત થાય છે. જો વિધિવિધાનથી પૂજન કરવામાં આવે તો ચોક્કસ જ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ શિવ પૂજન કરતી વખતે કેટલાક નિયમો વિશે..