આ વખતે 13 જૂન, બુધવારે જેઠના અધિક માસની અમાસ છે. આમ તો અમાવસ્યા દર મહિને આવે છે પણ અધિક માસની અમાવસ્યા 3 વર્ષમાં એકવાર આવે છે. તેથી આ અમાસનુ વિશેષ મહત્વ છે. જ્યોતિષ મુજબ તિથિ અમાવસ્યા પિત્તરોની તિથિ માનવામાં આવે છે. તેથી આ દિવસે પિતરોની આત્મની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ કરવાનુ વિધાન છે. તેથી આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી પિતૃ દોષમાં કમી આવી શકે છે. જાણો આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ...
7. આ અમાવસ્યા પર કાચુ દૂધ, જવ, તલ અને ચોખા મિક્સ કરીને નદીમાં પ્રવાહિત કરો. આ ઉપાય સૂર્યોદયના સમયે કરો તો સારુ રહેશે.