માતા લક્ષ્મી ક્યારે નહી આવશે તમારા ઘર, કરો છો આ 5 ભૂલ

ગુરુવાર, 12 ડિસેમ્બર 2019 (15:59 IST)
માતા લક્ષ્મી ધનની દેવી છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારના ઉપાય કરાય છે પણ ઘણી વાર  જાણ-અજાણ્યા આવી ભૂલો થઈ જાય છે જેના કારણે ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ નહી કરે છે. આવો જાણીએ જાણા અજાણમાં કરી 5 ભૂલો વિશે 
 
ગંદા કપડા 
જે માણસ ગંદી રીતે રહે છે અને હમેશા ગંદા કપડા પહેરે છે તેના ઘરમાં માતા લક્ષ્મી દૂર થઈ જાય છે. 
 
ગુસ્સા 
જે માણસ હમેશા ઘરમાં કે સગાઓ પર ગુસ્સો કરે છે અને ઝગડો કરે છે, ધનની દેવી લક્ષ્મી તે માણસ અને તે ઘરથી દૂર ચાલી જાય છે. 
 
દીવો 
જે ઘરમાં સવારે સાંજના સમયે દીવો અને આરતી નહી કરાય છે, દેવી લક્ષ્મી તેના ઘરનો ત્યાગ કરી નાખે છે. 
 
અનાદર 
જ્યાં ગુરૂ, સાધુ અને શાસ્ત્રોના અનાદર હોય છે. દેવી લક્ષ્મી ત્યાં તેમનો નિવાસ સ્થાન ક્યારે નહી બનાવે છે. 
 
સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ઉંઘવું 
શાસ્ત્રોમાં સૂર્યોદય પછી અને સૂર્યાસ્તના સમયે ઉંઘવું વર્જિત ગણાયુ છે. આ સમયે સૂવા પર દેવી લક્ષ્મી ગુસ્સા થઈ જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર