સ્વર્ણ મંદિરનો લંગર- એક દિવસમાં 2 લાખથી વધારે લોકો ખાય છે લંગરમાં... જાણો રોચક જાણકારી

શુક્રવાર, 23 નવેમ્બર 2018 (16:51 IST)
ગોલ્ડન ટેંપલમાં લાગતુ લંગર માટે 50 ક્વિંટલ ઘઉં , 18 ક્વિંટલ દાળ, 14 કવિંટલ ચોખા, હજારો ક્વિટલ લોટ અને આશરે 7 ક્વિંટલ દૂધનો ઉપયોગ રોજ હોય છે. જાણો લંગરથી સંકળાયેલી અને રોચક વાતોં. 
લંગરમા 2 લાખથી વધારે લોકો ખાય છે. ધાર્મિક કાર્યક્રમમાં અહીં લાગતા લંગરમાં 2-3 લાખ લોકોથી વધારે લોકો ભોજન પ્રસાદી મેળવે છે. જ્યારે અહીં એક દિવસમાં 10 લાખથી વધારે લોકોને ભોજન ખવડાવવાની વ્યવસ્થા છે. ખાસ વાત આ છે કે લંગરમાં વહેચાતું ભોજન પ્રસાદનો ખર્ચ અને સામાન ભક્તો દ્વારા જ અપાય છે. 
અહીં તૈયાર થનાર ભોજનને ઘણા સૌ સ્વયં સેવન ભોજન કરવા આવતા લોકો માટે ભોજન પીરસે છે. તેમાં તેમની કોઈ ઉમ્ર નક્કી નહી છે પછી એ 8 વર્ષના હોય કે 80 વર્ષનો, બધાને અહીં સેવાનો અધિકાર છે. 
અહીં લંગર માટે દરરોજ 100 ક્વિંટલ ચોખા અને દર ક્વિંટલ ચોખા પર 30-30 કિલોથી વધારે દાળ અને શાકનો ઉપયોગ હોય છે. તે સિવાય હજ્જારો ક્વિટલ લીલી શાકભાજી, તેલ મસાલાનો ઉપયોગ હોય છે. 
રોટલી બનાવવા વાળી આઠ મશીનોં છે, જેનાથી હજારો રોટલીઓ બની જાય છે. તે સિવાય મહિલા અને પુરૂષ સ્વંયસેવી હાથથી પણ રોટલી બનાવે છે. 
તે સિવાય સેકડો કિલોગ્રામ જલાવનનો પણ ઉપયોગ કરાય છે આ હ નહી 250 કિલોગ્રામ દેશી ઘી પણ ઉપયોગ હોય છે. 

આશરે આ રસોઈઘરમાં ભોજન બનાવવા માટે દરરોજ 5 હજાર કિલોગ્રામ લાકડી અને 100 થી વધારે એલપીજી ગેસ સિલેંડર ઉપયોગ હોય છે. 
રોટલીઓ માટે આશરે 
50 ક્વિંટલ લોટ દરરોજ ખપે છે. એક અંદાજ પ્રમાણે અહીં દરરોજ 2 લાખથી લઈને 3 લાખના વચ્ચે રોટલીઓ બને છે. તેના માટે અહીં 11 વિશાળ તવા લાગેલા છે. 

જ્યારે રજાઓ અને તહેવારોમાં રોટી મેકિંગ મશીનથી રોટલીઓ બને છે. જેને લેબનાનના ભક્તએ ગુરૂદ્વારેને દાનમાં આપી હતી. આ મશીનથી એક કલાકમાં 25 હજાર રોટલીઓ બની શકે છે. 
સ્ટીલની લાખો થાળીઓ, ગ્લાસ અને ચમચી છે. જેનો ઉપયોગ અહીં શ્રદ્ધાળું કરે છે અને તેની સફાઈ પણ શ્રદ્દાળું પોતે સ્વેચ્છાથી કરે છે. સાથે જ સ્વંયસેવી કાર્યકર્તા પણ વાસણની સફાઈમાં લાગ્યા રહે છે. 
 

ગોલ્ડન ટેંપલના અધિકારીનો કહેવું છે કે દર કલાકે અહીં 30 હજાર કપ ચા તૈયાર કરાય છે. આટલી માત્રામાં ચા બનાવવા માટે 6 લોકોની ટીમ છે. ચા માટે 30 કિલોગ્રામ દૂધ પાઉડરને 300 લીટર પાણી સાથે ઉકાળીએ છે. જ્યારે દૂધ પૂરી રીતે તૈયાર થઈ જાય છે તો તેમાં 50 કિલો ખાંડ અને ચાપત્તી નાખીએ છે.
સ્વંયસેવકના કામ કર્યા પછી તેને વાટકીમાં ચા આપીએ છે. અહીં પર બધા રીતનો તરળ પદાર્થ ગિલાસની જગ્યા વાટકીમાં જ પીરસાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર