અમાવસ્યાની રાતે ભૂત -પ્રેત ,પિતૃ પિશાચ ,નિશાચર -જીવ-જંતુ અને દેત્યોની રાત ગણાય છે.કારણ કે આ રાત્રે આ શક્તિયો વધારે સક્રિય અને બળવાન થઈ જાય છે. અમાવસ્યાની રાતે ખાસ સાવધાની રાખો.
અમાવસ્યાના દિવસે કરો આ ખાસ ઉપાય
* કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સાંજે પીપળના કે વડના ઝાડનું પૂજન કરો અને દેશી ઘીનો દિપક પ્રગટાવો.