દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો આ વાતો
1. દેવી-દેવતાઓની સામે ઘી નો દીવો ડાબી બાજુ અને તેલનો દીવો જમણી બાજુ મુકવો જોઈએ
2. પૂજા દરમિયાન દીવો ઓલવવા ન દેશો. કારણ કે આ અશુભ માનવામાં આવે છે.
3. ઘી ના દીવામાં સફેદ રૂ અને તેલના દીવામાં લાલ દોરાની વાત(બત્તી) નો ઉપયોગ કરવો જોઈએ.