Somvar Na Upay:સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે ઉઠીને તમે ભગવાન શિવ(bhagwan shiv) દર્શન કર્યા પછી શિવ ચાલીસા અથવા શિવષ્ટકનો પાઠ કરી શકો છો. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તમારી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં આ દિવસે દૂધના કેટલાક ઉપાય (Doodh Na Upay) આમ કરવાથી તમને ઘણો ફાયદો થાય છે. ચાલો જાણીએ સોમવારે દૂધ સંબંધિત કેટલાક ઉપાયો વિશે
કુંડળીના ગ્રહ દોષ દૂર કરવા- સોમવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર કાચુ દૂધ ચઢાવો, આ ઉપાય સતત 7 સોમવારે કરો. એવું માનવામાં આવે છે કે આનાથી કુંડળીમાં રહેલા ગ્રહ દોષો દૂર થાય છે.તેની સાથે ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.