કપૂરના આ શાસ્ત્રીય ઉપાય કરવાથી થશે ધન અને ભાગ્યમાં વૃદ્ધિ
ઘરમાં કપૂર અને લવિંગ જરૂર પ્રગટાવો. આરતી કે પ્રાર્થના પછી કપૂર પ્રગટાવીને એની આરતી લેવી જોઈએ. એનાથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે સાથે જ પૈસાની ઉણપ નહી રહે.
ષોડશાંગ ધૂપ
અગર, તગર, કુષ્ટ, શૈલજ, શર્કરા, નાગર, ચંદન, ઈલાયચી, તજ, નખનખી, મુશીર, જટામાંસી કપૂર, તાલી સદલન ગૂગળ આ સોળ રીતના ધૂપ માન્ય છે. એની ધૂપ માન્ય છે. એની ધૂનીથી આકસ્મિક દુર્ઘટના નહી થાય.
દશાંગ ધૂપ
ચંદન, કુષ્ટ, નખલ, રાલ, ગોળ, શર્કરા, નખગંધ, જટામાંસી, લઘુ, અને ક્ષ્રોદ્ર બધાને સમાન માત્રામાં મિક્સ કરી સળગાવવાથી ઉત્તમ ધૂપ બનેછે. એન દશાંગ ધૂપ કહે છે. એનાથી ઘરમાં શાંતિ રહે છે.