એકાદશી પર ઘરના આ ખૂણામાં બનાવો હળદરથી સાથિયો, દૂર થશે બધા રોગ

શુક્રવાર, 4 નવેમ્બર 2022 (15:08 IST)
marriage Upay- 4 નવેમ્બર 2022 શુક્રવારના દિવસે દેવ ઉઠની એકાદશી વરત રક આ દિવસે દેવ નિદ્રાથી જાગી જાય છે અને બધા પ્રકારના માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. ખાસ કરીને લગ્ન સંબંધી લાર્ય શરૂ થઈ જાય છે. જો તમારા લગ્નના યોગ નથી બની રહ્યા છે તો દેવ ઉઠની એકાદશી પર માત્ર એક જ પાય કરશો તો લગ્નમાં આવી રહી મુશ્કેલીઓ દૂર થશે. 
 
1. વ્રત રાખવાથી બને છે યોગ - દેવ ઉઠની એકાદશીના દિવસે શાલિગ્રામનો તુલસીજીની સાથે લગ્ન કરાય છે. તે પછી લગ્ન કાર્ય શરૂ થઈ જાય છે. આ વિધિથી વ્રત રાખવાથી લગ્નમાં આવી રહી રૂકાવટ રૂર થઈને લગ્નના યોગ બને છે. 
 
2. તરત લગ્નના ઉપાય- તમે ઈચ્છો તો આ દિવસે પીળા કે લાલ કપડા પહેરીને શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવો અને તેને ચંદન લગાવો. તે પછી તેમની પીળા આસન પર બેસાડીને તમારા હાથથી તુલસી અર્પિત કરવી અને તેમનાથી તમારા લગ્નની મનોકામના બોલવી. તે પ્રસન્ન થઈને તરત લગ્નના યોગ બનાવશે. 
 
2. હળદરથી સાથિઓ બનાવો 
એકાદશીના દિવસે ઘરના ઉત્તર કે ઈશાન દિશાની દીવાલ પર હળદરથી સાથિયો બનાવો અને તેના પર થોડા ચોખા રાખો. પરિણીત જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે પૂજા કરતા સમયે હળદરથી સાથિયો બનાવવો જોઈએ. બધા પ્રકારની સામાન્ય અ પૂજા કે હવનમાં કંકુ રોલીથી સાથિયો બનાવાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર