શાસ્ત્રોમાં બતાવ્યુ છે કે જો આપણે ઘરમાં શાંતિ, સમૃદ્ધિ ઈચ્છીએ છીએ તો દરેક કામ યોગ્ય સમયે કરો. ખોટા સમયે કરવામાં આવેલુ દરેક કામ તમારે માટે અશુભ હોય શકે છે. આ જ રીતે સાંજના સમયે એવુ કામ ન કરવુ જોઈએ તમારી દિનચર્યામાં જેના કારણે તમારા દેવી દેવતા તમારાથી નારાજ થઈ જાય. જાણો એવા કયા કામ છે જે સાંજના સમયે ન કરવા જોઈએ.