ગુરૂવારે આ એક કામ કરવાથી દિવસ બનશે ખાસ
ગુરુવાર, 23 જૂન 2022 (00:35 IST)
ભગવાન વિષ્ણુમી પૂજા માટે ગુરૂવારનો દિવસ હોય છે. ગુરૂવારે વિશેષ રૂપે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાનુ વિધાન છે. આ દિવસે જો તમે ભગવાન વિષ્ણુની
વિધિપૂર્વક પૂજા કરો છો તો તમારા જીવનના બધા સુખોની પ્રાપ્તિ થશે. ભગવાન વિષ્ણુ જેમને જગતના પાલનહાર પણ કહેવામાં આવે છે.
જો કોઈ જાતકની કુંડળીમાં ગુરૂની સ્થિતિ ખરાબ છે તો એ મનુષ્ય પોતાના જીવનમાં ક્યારેય આગળ વધી શકતો નથી. ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી આ આરતી કરવાથી
પૂજાનો પૂર્ણ ફળ મળે છે.
જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા .
સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી...
રત્ન જડિત સિંહાસન, અદ્ભુત છવિ રાજે .
નારદ કરત નીરાજન, ઘંટા વન બાજે જય લક્ષ્મી...
પ્રકટ ભએ કલિકારન, દ્વિજ કો દરસ દિયો .
બૂઢો બ્રાહ્મણ બનકર, કંચન મહલ કિયો જય લક્ષ્મી...
દુર્બલ ભીલ કઠારો, જિન પર કૃપા કરી .
ચંદ્રચૂડ ઇક રાજા, તિનકી વિપતિ હરી જય લક્ષ્મી...
વૈશ્ય મનોરથ પાયો, શ્રદ્ધા તજ દીન્હી .
સો ફલ ભોગ્યો પ્રભુજી, ફિર સ્તુતિ કિન્હીં જય લક્ષ્મી...
ભાવ-ભક્તિ કે કારણ, છિન-છિન રૂપ ધર્યો .
શ્રદ્ધા ધારણ કિન્હી, તિનકો કાજ સરો જય લક્ષ્મી...
ગ્વાલ-બાલ સંગ રાજા, બન મેં ભક્તિ કરી .
મનવાંછિત ફલ દીન્હો, દીન દયાલુ હરિ જય લક્ષ્મી...
ચઢત પ્રસાદ સવાયો, કદલી ફલ મેવા .
ધૂપ-દીપ-તુલસી સે, રાજી સત્યદેવા જય લક્ષ્મી...
સત્યનારાયણજી કી આરતી જો કોઈ નર ગાવે .
ઋષિ-સિદ્ધ સુખ-સંપત્તિ સહજ રૂપ પાવે જય લક્ષ્મી...