Garud puran Gujarati- આ 3 વસ્તુઓથી હમેશા બચીને બની શકો છો તમારી મૃત્યુના કારણ

સોમવાર, 3 મે 2021 (21:42 IST)
ગરૂડ પુરાણમાં જણાવ્યુ છે કે જો તમે ઘર પર સુખ-શાંતિ રાખવા ઈચ્છો છો તો કેટલાક લોકોથી દૂરી બનાવી લેવી જોઈએ. 
 
અમારા ઘણા એવા ગ્રંથ છે જેમાં લાઈફ મેનેજમેંટને લઈને કઈક જણાવ્યુ છે. આ ગ્રંથોમાંથી એક છે ગરૂડ પુરાણ જેમાં જીવનથી સંકળાયેલી રહસ્ય જણાવ્યા છે. જેનો પાલન કરી તમે ઘણી પરેશાનીઓથી પોતાને 
બચાવી શકે છે. 
 
જીવનનો સૌથી પ્રિય કોઈ વ્યક્તિ હોય છે તો તે છે મિત્ર. મિત્ર દુખ હોય કે પછી સુખ હમેશા સાથે ઉભો રહે છે. તેમજ જો કોઈ દુષ્ટ મિત્ર હશે તો તેમના સ્વાર્થ માટે તમારા માટે ખતરનાક સિદ્ધ થઈ શકે છે. તે તેમનો 
હિત સાધવા માટે તમને ખોટા રસ્તા પર લઈ જાય છે કે પછી શારીરિક રૂપથી નુકશાન પહોચાડે છે. આ બન્નેની રૂપ તમને મૃત્યુના દ્વાર સુધી લઈ જઈ શકે છે. તેથી એવા મિત્રોથી દૂરી બનાવી રાખો. 
 
નોકર 
દોડધામ ભરેલી લાઈફમાં લોકો તેમની જરૂર મુજબ નોકર રાખે છે. જે માત્ર તમારી જરૂરત જ નહી પૂરી કરે છે પણ તમારી ઘણી ગુપ્ત વાત પણ જાણે છે. પણ જો ત અમારો નોકર વાદ-વિવાદ કરનાર હોય તો તેનાથી સાવધ રહેવુ જોઈએ. આ તમારા માટે કોઈ પણ સમયે મુશ્કેલી ઉભી કરી શકે છે. જો ક્યારે તમરા નોકરની સાથે વાદ-વિવાદ થયા તો તમારી ગુપ્ત વાત કોઈ બીજાને બોલી શકે છે. તેનાથી તમને માનસિક -શારીરિક કષ્ટ મળી શકે છે. 
 
ઘર પર રહેતો સાંપ
જે ઘર પર તમે રહો છો જો તે ઘર પર સાંપ છે તો તરત જે તેને દૂર કરી દેવો જોઈએ. આમ તો સાંપ કોઈ પર હુમલો નહી કરે છે પણ તમારા દ્વારા ભૂલથી પણ તમારા દ્વારા ભૂલથી તેમના પર પગ પડી જાય તો સાંપ કરડવા વગર નહી છોડશે. તેથી કહેવાયુ  છે કે જે જગ્યા સાંપ રહે છે તે જગ્યાને છોડી દેવુ જોઈએ કે પછી તેને દૂર કરવો જોઈ. ગરૂડ પુરાણમાં કહ્યુ છે કેસર્પયુક્ત ઘર પર નિવાસ કરવુ મૃત્યુને આમંત્રણ આપે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર