જોક્સ

શુક્રવાર, 31 મે 2024 (15:21 IST)
જોક્સ 
 
એક વાર પતિ રામાયણ જોતા 
 
રાજા દશરથ ની ત્રણ પત્નીઓ હતી 
 
પત્ની- હા ખબર છે 
 
પતિ - તો હુ બે લગ્ન વધુ કરી શકુ છુ 
 
 
પત્ની- દ્રોપદીનુ નામ સાંભળ્યુ છે 
 
પતિ- રહેવા દે ગાંડી 
 
તૂ તો એકદમ મગજમાં 
 
લઈ લે છે દરેક વાત 
 
હુ તો મજાક કરતો હતો 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર