વાસ્તુ ટીપ્સ- જો ઘરમાંથી રોગ નથી થઈ રહ્યા દૂર તો અપનાવો આ વાસ્તુ ઉપાય

ગુરુવાર, 29 એપ્રિલ 2021 (13:10 IST)
Vastu tips- સ્વસ્થ શરીર માણસની સૌથે મોટી મૂડી છે. માણસ સ્વસ્થ છે તો સંસારમાં તે ખુશીથી જીવન વ્યતીત કરી શકે છે અને જોએ સ્વાસ્થય સારું નહી છે તો બધી સુખ-સુવિધાઓ નકામી છે. હમેશા આવુ હોય છે કે ઘરમાં લોકો લાંબા સમૌઅ સુધી રોગી રહેવા લાગે છે અને ઘણા ઉપાય કરવા છતાંત રોગો દૂર નહી હોય.  ઘણી વાર સમસ્યા વાસ્તુદોષના કારણેથી પણ થઈ શકે છે. 
 
Vastu Tips- વાસ્તુમાં કેટલાક ઉપાય જણાવ્યા છે. જેને અજમાવીને કરી તમારા સુખ-શાંતિ બની રહેશે અને જો પરિવારના કોઈ સભ્ય જો બીમાર રહે છે. તો રોગો પણ દૂર થશે. વાસ્તુદોષને દૂર કરવાના કેટલાક ઉપાય અજમાવીને તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે. આવો જાણીએ વાસ્તુદોષના આ ઉપાયો વિશે. 
 
ન કરવું આ કામ 
ઘરમાં બન્ને અને બારીઓનો થવું સારું નહી ગણાય છે. તેથી બન્ને બારી પર ગોળ પાનવાળા છોડ લગાવી શકો છો. તેથી તમારા ઘરમાં કાંટેદાર છોડ કયારે ન લગાવો. 
 
 
તેને પણ કાળજી રાખવી 
વાસ્તુ મુજબ ઘરના મુખ્યદ્વાર તૂટેલું- ફૂટેલું નહી હોવું જોઈએ. તેનાથી ઘરના મુખિયાના સ્વાસ્થય પર ખરાબ અસર પડી શકે છે તેથી ઘરના દ્વાર સાચી સ્થિતિમાં હોવા જોઈએ. 
 
ખૂણામાં રાખો અગરબત્તી 
ઘરમાં જો કોઈ વ્યક્તિ રોગી છે તો રોજ અગરબત્તી સળગાવીને ઘરના બધા ખૂણામાં રાખવું જોઈએ. તેનાથી પોતાને સ્વસ્થ અનુભવ કરશો અને ઘરમાં પૉઝિટિવ એનર્જી બની રહેશે. 

સાફ કરવું ઘરના જાળ 
જો તમારા ઘરમાં કોઈ સભ્ય રોગ છે તો આ વાતની કાળજી રાખવું કે તમારા ઘરના ખૂણા દીવાલ પર કરોળિયાના જાળ ન હોય તેનાથી રોગી માસિક તનાવ વધી શકે છે.  
 
રાખો સાફ સફાઈ 
ઘરના મેન ગેટની સામે કીચડ કે ગંદગી હોય તો પરિવારના સભ્ય કોઈ ન કોઈ રીતે આ રોગોથી ઘેરાયેલા રહી શકે છે. તેથી ઘરની  આસ-પાસ  કોઈ પ્રકારની ગંદગી ન થવા દો અને ઘરની સાફ રાખવી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર