સવારની દોડધામથી થાકેલું દરેક માણસને જ્યારે રાત્રે ઉંઘના આગોશમાં જવા માટે પથારી પર સૂએ છે તો એને ઉંઘ નથી આવતી, ઘણી વાર અજાણું ડર સતાવે છે કે પછી ખરાબ સપનાના ડર એમની ઉંઘમાં બાધા ઉભી કરે છે. જ્યોતિષ , વાસ્તુ અને માન્યતા મુજબ કેટલાક ઉપાય છે જે કરવાથી ખૂબ લાભ મળી શકે છે.
* વાળ બાંધીને સૂવો, ઓશીકા પર વાળ વિખરાવીને નહી સોવું જોઈએ.
* સકારાત્મક વિચારો સાથે ઉંઘવા જાઓ.