જાણો છો કયાં ઝાડની છાયામાં બેસવાથી મળે છે પોઝિટિવ એનર્જી

ગુરુવાર, 15 એપ્રિલ 2021 (10:48 IST)
પૉઝિટિવ એનર્જીના સ્ત્રોત આ છે ઝાડ વાસ્તુશાસ્ત્રમાં સૌથી વધારે મહત્વ પોઝિટિવ એનર્જીનો જનાવ્યુ છે. વાસ્તુ મુજબ પૉઝિટિવ એનર્જીમાં તે શક્તિ હોય છે તો તમારા કાનને મુશ્કેલથી સરળ બનાવે છે. તમને કઈક 
નવું કરવાની પ્રેરણા આપે છે અને તમને સફળતાથી તરફ આગળ કરે ક્ગ્ગે. પણ શું તમે જાણો છો કે પૉઝિટિવ એનર્જી પ્રાપ્ત હોય છે તેમાંથી એક છે ઝાડ-છોડ. આજે અમે તમને જણાવી રહ્યા છે કયાં ઝાડની 
છાયામાં બેસવાથી તમને પોઝિટિવ એનર્જી મળે છે. 
 
કેળાનું ઝાડ 
કેળાનુ ઝાડ છાત્રો માટે ખૂબ શુભ ગણાય છે. આવું માનવું છે કે કેળાના ઝાડની છાયામાં જો વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો તેને તેમનો પાઠ જલ્દી યાદ થઈ જાય છે. આ કેળાની છાયામાં યાદશક્તિને વધારવામાં મદદ 
કરે છે. તેની સાથે જ અમે પૉઝિટિવ એનર્જી પણ મેળવવામાં મદદ કરે છે. 
 
લીમડાનો ઝાડ 
સામાન્યત: લોકો આ ઝાડને ઘરમાં લગાવવું પસંદ નહી કરે છે પણ ઘરમાં તેને લગાવવાથી ખૂબ શુભ પરિણામ મળે છે. લીમડાના ઝાડ પર માતા દુર્ગાનો વાસ ગણાય છે. આ ઝાડની છાયામાં બેસવાથી અને 
દરરોજ આ ઝાડને જળ ચઢાવવાથી અમે માતા દુર્ગાની કૃપા મળે છે. અમે દુશ્મનોનો નાશ હોય છે અને તેની સાથે જ લીમડાના ઝાડ ઘરમાં હોવાથી બધા પ્રકારની બુરી નજર દૂર થઈ જાય છે અને અમે પૉઝિટિવ 
એનર્જી પ્રાપ્ત હોય છે. 
 
પીપળનો ઝાડ 
પીપળનો ઝાડ ખૂબજ ચમત્કારિક ઝાડ ગણાય છે. અને તેમની છાયામાં બેસવું સારું હોય છે પણ ભૂલીને પણ બપોરના સમયે અને દિવસ ઢ્ળ્યા પછી પીપળના ઝાડ નીચે ન બેસવું. આવું માનવું છે લે બપોરે અને 
રાત્રિના સમયે પીપળના ઝાડ નીચે બેસવાથી તમે દુષ્પ્રભાવ પડી શકે છે. આવું માનવું છે કે આ બન્ને સમયે નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જવાથી તમારા પર તેનો દુષ્પ્રભાવ પડી શકે છે. 
 
 
 
 
આંવલા કે આમળાનો ઝાડ 
ઘરની બહાર જો તમારી પાસે જગ્યા હોય તો આમળાનો ઝાડ જરૂર લગાવો. આ ઝાડની છાયામાં બેસવાથી તમને ઈશ્વરની ખાસ કૃપા મળે છે અમે તમારા ધનમાં વૃદ્ધિ હોય છે માન્યતા છે કે આંવલાના ઝાડ પર 
ભગવાન શ્રીહરિનો વાસ ગણાય છે. આ ઝાડની પૂજા કરવાથી અમે તેમની કૃપા મળે છે. 
 
અમરૂદનો ઝાડ 
ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અમરૂદ લે જામફળમા ઝાડને છાયામાં બેસવું ખૂબ જ સુખસ અનુભવ હોય છે. મીઠી સુગંધની સાથે જ આ ફળ અમે પોઝિટિવ એનર્જીથી ભરી નાખે છે. જામફળના ઝાડની નીચે બેસવાથી આવું 
માનવું છે કે અમે ગણપતિની કૃપા મળે છે અને અમારા બધા કાર્ય વગર મુશ્કેલી પૂર્ણ હોય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર