કોઈપણ વ્યક્તિ માટે ધન કમાવવા જેટલુ જરૂરી છે એટલુ જ ધન બચાવવુ પણ જરૂરી છે. પણ અનેકવાર તમે કમાવો છો તો ઘણુ પણ ધન બચાવીને નથી રાખી શકતા... ઉપરથી બજેટ બગડી જાય છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ ધન સંબંધી પરેશાનીઓને કારણે મોટાભાગે તમારા ઘરમાં જ રહલા હોય છે. જેને આપણે અનેકવાર અવગણી દઈએ છીએ. જો તમે વાસ્તુશાસ્ત્રમાં બતાવેલ કેટલાક સમાન્ય ઉપાય તો અજમાવો તો આકસ્મિક ખર્ચોમાં ઓછી આવી છે અને બચત વધવા માંડે છે.