જરૂર અજમાવો આ 6 ટીપ્સ, સારો સમય શરૂ થઈ જશે

શનિવાર, 28 એપ્રિલ 2018 (09:14 IST)
ઘરમાં જો ઘોંઘાટ કે અવાજ આવે છે તો ઘરમાં  સકારાત્મ્ક ઉર્જાના માર્ગમાં મુશ્કેલી ઉભી થઈ જાય છે. . તમને જોઈએ કે એને રોકવા માટે પ્રયાસ કરો અને ઘરના વાતાવરણને શાંત બનાવો. પાડોશીની દીવાર કૉમન થતા આવતા અવાજો માટે ઉપાય કરી શકાય છે. 
 
પાડોશીની  કૉમન દીવારથી લાગેલા બેડરૂમ તમને સારી નથી આપતુ તો  જો રૂમ બદલવું શકય ના હોય તો બેડને એ દીવાલથી દૂર રાખો. 


ટકોરાવાળી ઘડીયાળને બેડની દીવાલ પાસે ન લગાડો . આનાથી જીવનમાં શુભ પ્રભાવના આગમનમાં અવરૂદ્ધ થાય છે. 
freeze
જો રેફ્રિજરેટરની સ્થિતિ એવી છે કે બેડરૂમની દીવાલ પાસે છે તો એને પણ દૂર રાખો. 
ઘણી વાર બિયરિંગ્સ ઘસતા પંખાની અવાજ આવે છે એને ઠીક કરવું જરૂરી છે. 

 
રાત્રીના સમય બાથરૂમ જતા સમય એવી ચ્પ્પલ વાપરો જે ઓછો અવાજ કરે.  

 
હાઈ બ્લ્ડપ્રેશરના દર્દી  દક્ષિણ-પૂર્વના બેડરૂમમાં ન સૂવો. આ દિશા અગિનથી પ્રભાવિત હોય છે અને રોગોને વધારે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર