વાસ્તુ મુજબ ઘરમાં આસોપાલવનું ઝાડ લગાવવુ સારુ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આસોપાલવના ઝાડ નીચે બેસવાથી શોક નથી આવતો. ઘરમાં આસોપાલવનું ઝાડ લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. એવુ કહેવાય છે કે જ્યા અશોકનુ ઝાડ હોય છે ત્યા અશાંતિ નથી આવતી. તેથી માંગલિક અને ધાર્મિક કાર્યોમાં પણ આસોપાલવના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
આ એક ડ્રિંક પીવાથી શરીરની ગંદકી થઈ જશે બહાર
શરીરને જેટલુ બહારથી સાફ રાખવુ જરૂરી છે તેટલુ જ અંદરથી પણ રાખવુ જરૂરી છે