વ્યક્તિના હાથમાં અનેક રેખાઓ હોય છે. હથેળીની રેખાઓથી વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવને જાણ થાય છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીની રેખાઓ ઉપરાંત શરીરના જુદા જુદા અંગ પર બનેલા તલનુ પણ વિશેષ મહત્વ હોય છે. તલથી પણ વ્યક્તિનુ ભાગ્ય, ઉન્નતિ અને સ્વભવ વિશે માહિતી મળે છે. જાણો હથેળી પર રહેલા જુદા જુદા સ્થાન પરના તલના શુભ અને અશુભ પરિણામ વિશે..