- તમારા ઘરમાં હનુમાનજીનુ ઉડતુ ચિત્ર મુકો. હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો.
- રોજ શિવલિંગ પર જળાભિષેક કરો.
- ઈંટરવ્યુ સમયે તમારા ખિસ્સામાં લાલ રંગનો રૂમાલ મુકો.
- તમારા રૂમમાંથી ફાલતુ સામાન હટાવી દો. ઉત્તર દિશાની દિવાલ પર કાચ મુકવાથી રોજગારની તક મળે છે. સ્ટેશનરીનો જૂનો સામાન.. ઓફિસની જૂની ફાઈલો જેવી વસ્તુઓ ઘરમાંથી બહાર કરો.
- ઘરમાં તૂટેલા મશીન ન મુકો.
- ઘરમાં ક્યારેય સાવરણીને ઉભી ન મુકશો. ન તો એવી જગ્યાએ મુકો જેને કોઈ ઓળંગી શકે.