કુંભમેળામાં નહી જઈ શકો તો આ ઉપાય કરવાથી પણ પુણ્ય મળે છે..
મંગળવાર, 1 માર્ચ 2016 (16:02 IST)
સિંહસ્થ આવી રહ્યા છે. જેના મન ધર્મમાં લાગે છે એ બધા જવા ઈચ્છે છે. પણ કોઈ કારણ કુંભમાં બધા લોકો નહી જઈ શકતા , પણ જવાનું વિચારે છે. આ સમય દાન, જપ, ધ્યાન અને સંયમના સમય રહે છે.આ કારણે પ્રશ્ન આ આવે છે કે કુંભમાં જયાં વગર કેવી રીતે પુણ્ય મેળવી શકાય છે ?
કુંભમાં કલ્પવાસ ચાલે છે . કુંભમાં જ્યાં સ્નાન કરવાના મહ્તવ છે ત્યાં જ કલ્પવાસમાં નિયમ-ધર્મના પાલન કરવાનું મહ્ત્વ છે. બીજી તરફ કુંભમાં પ્રવચન સાંભળી , દાન કરીને અને પિતરોને તર્પણ કરીને પણ લોકો પુણ્ય કમાવે છે. તમે આ ઉપાય કરીને પણ પુણ્ય કમાવી શકો છો.
1. દરરોજ હળદર મિક્સ ચણાના લોટથી સ્નાન કર્યા પછી સવારે સાંજે સંધ્યાવંદન કરતા સમયે ભગવાન વિષ્ણુના ધ્યાન કરો અને નિમ્ન મંત્ર ક્રિયાથી પોતાને પવિત્ર કરો.
4. તમે સંકલ્પ કરો કે કોઈ પણ રીતના નશા ન કરશું , ક્રોધ અને દ્વેષ વશ કોઈ કાર્ય નહી કરશું. ખરાબ સંગત અને કુવચનોને ત્યાગ કરશું અને હમેશા માતા-પિતા અને ગુરૂની સેવા કરશું.