આ બધુ જાણી અનૂપ જલોટા ખૂબ દુખી થયા અને અનૂપએ એ કહી દીધું કે જે છોકરી મારા માટે મેકઅપ અને કપડાનો ત્યાગ નહી કરી શકે, તેનાથી હું સંબંધને કેવી રીતે રાખું, સાથે કહ્યું કે જો હું જસલીનની જગ્યા તો હોતો તો તેના માટે કઈક પણ કરતો.
એક બીજા યૂજર લખે છે- બધી સચ્ચાઈ સામે આવી ગઈ.
બિગ બૉસ 12માં અનૂપ તેમની 37 વર્ષ નાની ગર્લફ્રેડ જસલીન મથારૂ સાથે પહોંચ્યા હતા. જસલીન અનૂપની સ્ટૂડેંટ પણ છે. આ જોડી આશરે 3 વર્ષથી રિલેશનમાં છે.