Happy Brother's Day Wishes Images, Quotes: આજે છે બ્રધર્સ ડે, તમારા ભાઈને આ રીતે આપો શુભેચ્છા

મંગળવાર, 24 મે 2022 (10:42 IST)
Happy Brother's Day Wishes Images, Quotes, Status:  આજે બ્રધર્સ ડે છે અને તે દર વર્ષે 24મી મેના રોજ ઉજવવામાં આવે છે. ભાઈના પ્રેમને સમર્પિત આ દિવસ ખૂબ જ ખાસ છે. દુનિયામાં ભાઈનો સંબંધ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ભાઈ તમારો શ્રેષ્ઠ મિત્ર છે. ઓસ્ટ્રેલિયા, રશિયા, ભારત જેવા એશિયાઈ દેશો અને ફ્રાન્સ અને જર્મની જેવા યુરોપીયન દેશો 24 મેના રોજ બ્રધર્સ ડે ઉજવવામાં આવે છે. તમે પણ આ ખાસ દિવસે તમારા ભાઈને અભિનંદન આપી શકો છો અને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. અહીં બતાવેલ મેસેજ, સંદેશના માધ્યમથી બ્રધર્સ ડેની શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવો. 
 
 
Brother's Day ​ Wishes Quotes and messages in Gujarati 
થાય ન ક્યારેય મનમોટાવ,  બસ આવી જ રીતે કરીશુ મનામણા 
સાથે ચાલીશુ તો દૂર થઈ જશે બધા રિસામણા 
હેપી બ્રધર્સ ડે 
 
મારા હાથમાં તારો હાથ હોય 
મારો ભાઈ મારી સાથે હોય 
હેપી બ્રધર્સ ડે  Happy Brother's Day Bhai 
 
મારો ભાઈ મારો જીવ છે 
તે મારી શાન છે 
હેપી બ્રધર્સ ડે
 
ભાઈ સાથે ઓછો થઈ જાય છે જીવનનો દરેક બોઝ 
મારો ભાઈ દિલ છે મારુ જે હ્રદયમાં ધબકે છે રોજ 
બ્રધર્સ ડે ની શુભેચ્છા Happy Brother's Day Bhai 
 
એક તૂ છે મારો યાર મારે દુનિયાને શુ  વાસ્તો 
મિત્રો તમારા ભાઈને ક્યારે ન દગો આપશો 
હેપી બ્રધર્સ ડે
 
જો સાથે હોય ભાઈ તો છાતી થઈ જાય છે ચોડી 
ભાઈના અહેસાનોની આગર દરેક થેંક્યુ છે થોડી 
હેપી બ્રધર્સ ડે 
 
ભાઈનુ હોવુ કોઈ ભેટથી ઓછુ નથી 
ભાઈ વગર જીવનમાં કોઈ રંગ નથી 
હેપી બ્રધર્સ ડે 
 
હે પ્રભુ મારી શુભકામનાઓમાં એટલી અસર રહે 
મારો ભાઈ પોતાના જીવનમાં હંમેશા ખુશ રહે 
હેપી બ્રધર્સ ડે 
 
કોઈ દુઆથી ઓછો નથી હોતો ભાઈ-બહેનનો પ્રેમ 
તુ જ મને ભાઈ મળે જીવનમાં દરેક વાર 
હેપી બ્રધર્સ ડે 
 
જેના માથા પર ભાઈનો હાથ હોય છે 
દરે પરેશાનીમાં તેનો સાથ હોય છે 
લડવુ ઝઘડવુ પછી પ્રેમથી મનાવવુ 
ત્યારે જ તો આ સંબંધોમાં આટલો પ્રેમ હોય છે 
હેપી બ્રધર્સ ડે Happy Brother's Day Bhai 

Edited By- Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર