×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
હોળી સ્પેશ્યલ રેસીપી - લીલા વટાણાની બરફી
બુધવાર, 4 માર્ચ 2015 (17:51 IST)
સામગ્રી
- 1 કપ દરદરા વાટેલા લીલા વટાણા.
1/2 કપ કોપરાનું છીણ
1/2 કપ દળેલી ખાંડ
1/4 કપ દૂધનો પાવડર
1.2 નાની ચમચી ઈલાયચી પાવડર
1 મોટી ચમચી ઘી
1 મોટી ચમચી બદામ કતરન
1 નાની ચમચી ઘી.. વાસણને લગાવવા માટે.
બનાવવાની રીત
- એક નોન સ્ટિક કઢાઈમાં ઘી નાખો અને ગરમ કરો. પછી દરદરા વાટેલા મટર નાખી હલાવો. સોનેરી થતા સુધી સેકો. દળેલી ખાંડ.. દૂધનો પાવડર ઈલાયચી પાવડર, કોપરાનું છીણ નાખીને સુકાતા સુધી સેકો.
એક થાળીમાં ઘી લગાવીને ચિકણી કરી લો. બધુ મિશ્રણ થાળીમાં બરાબર ફેલાવી દો. ઉપરથી બદામની કતરન નાખી દબાવી દો. જેનાથી તે બરફીમાં ચોટી જાય. એકદમ ઠંડુ થયા પછી મનપસંદ આકારમાં કાપીને ખાવ અને ખવડાવો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
નોઈડામાં વીજળી મીટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, જેમાં અનેક કર્મચારીઓ ઘાયલ થયા.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જમીન માપણીના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સરકારની નવી નીતિ
Diploma Courses After 10th : જાણો ધોરણ 10 પછી ડિપ્લોમા કોર્સ કરી શકો છો
હોર્મુઝ બન્યું પાતાળલોક : 10 દિવસમાં 14 જહાજો પર થયો હુમલો, કેટલાક રિમોટ કંટ્રોલ દ્વારા તો કેટલાક મિસાઇલો દ્વારા
જમ્મુ Video : લગ્ન સમારંભમાં થયો ગોળીબાર, પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા અને ડેપ્યુટી સીએમ નિશાના પર હતા, ગોળીબાર કરનારની ધરપકડ
ધર્મ
Aaj nu panchang - આજનુ પંચાંગ - 12 માર્ચ
Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)
ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ત્રણ વસ્તુઓ, દરેક મનોકામના થશે પૂરી અને લગ્નમાં આવતા અવરોધો પણ થશે દૂર
Chaitra Navratri 2026: માતાજીના 108 નામ
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ
એપમાં જુઓ
x