શા માટે પવિત્ર ગણાય છે સોના-ચાંદીના પાત્ર પૂજામાં..

મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (06:39 IST)
ધર્મ ગ્રંથોમાં સોનાને સર્વશ્રેષ્ઠ ધાતું સ્વીકાર્યું છે. આ કારણે દેવી -દેવતાની મૂર્તિઓ , ઘરેણાં, સિંહાસન વગેરે સોનાથી બનાવાય છે કે સોનાનું આવરન ચઢાવાય છે. 
 
સોનાને ક્યારે પણ કાટ નહી લાગતું અને ન જ આ ધારું વિકૃત હોય છે. તેની ચમક હમેશા એમજ બની રહે છે જેના કારણે તેને પવિત્ર ગણાયું છે. ALSO READ: શા માટે વધુના હાથ અને પગમાં મેહંદી લગાવાય છે?
 
તેમજ ચાંદીને પણ પવિત્ર ધાતું ગણાયું છે. સોના -ચાંદી વગેરે ધાતુઓ માત્ર જળ અભિષેકથી જ શુદ્ધ થઈ જાય છે. 
ALSO READ: જાણો માથા પર ચાંદલો કરતા વખતે સાથે ચોખા શા માટે લગાવે છે? ખૂબ ખાસ છે કારણ
આયુર્વેદ મુજબ સોનું બળ અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં સહાયક હોય છે. તેથી મંદિરોમાં તાંબા, પીતળ અને કાંસાના વાસણ પણ ઉપયોગ કરાય છે પણ એલ્યુમીનિયમ, લોખંડ અને સ્ટીલના પાત્ર પૂજા-અર્ચનામાં પૂર્ણયતા વર્જિત છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર