મહાભારત યુદ્ધ- કેવી રીતે ખબર પડતી હતી કે કાલે કેટલા સૈનિક મરશે?

બુધવાર, 15 જૂન 2016 (17:59 IST)
મહાભારત કાલમાં પાંડવો અને કોરવો વચ્ચે કુરૂક્ષેત્રમાં થઈ લડાઈ સૌથી ભીષણ લડાઈ હતી. આ ધર્મયુદ્ધમાં કોઈ પણ નિષ્પક્ષ નહી રહી શકતા હતા. તમે કાં તો કોરવોની તરફ થઈ શકતા હતા કે પાંડવોના પક્ષમાં. સેકડો રાજા કોઈ ન કોઈ પક્ષથી લડાઈમાં શામેળ થઈ ગયા. 
પણ ઉડ્ડપીના રાજાએ નિષ્પક્ષ રહેવાના ફેસલો કર્યું.  એને કૃષ્ણથી વાત કરી અને કહ્યું . લડતાવાળાને ભોજનની જરૂર હોય છે. હું આ યુદ્ધમાં ખાન-પાનની ગોઠવળ કરશું. ઉડ્ડપીના ઘણા લોકો આજે પણ આ જ ધંધો કરે છે. કૃષ્ણ બોલ્યા ઠીક છે કોઈન કોઈ ને તો રસોઈ બનાવા અને પિરસવવા જ છે તો તમે આ કામ કરી લો. કહેવાય છે કે આશરે 5 લાખ સૈનિક આ લડાઈ માટે એકત્ર થયા હતા. 

 
લડાઈ અઠાર દિવસ સુધી ચાલી અને દરેક દિવસ હજારો લોકો મરી રહ્યા હતા. આથી ઉડ્ડપીના રાજાને આટલું ઓછું ભોજન રાંધવું પડતું જથી ભોજન બર્બાદ ન થાય. કોઈ પણ રીતે ભોજનની વ્ય્વસ્થા કરવું જ પડતું હતું. પાંચ લાખ લોકો માટે ભોજન રાંધવાથી કામ  નહી ચાલતું. જો ઓછું ભોજન રાઅંધીએ તો સૈનિક ભૂખા રહી જતા. પણ ઉડ્ડપીના રાજાએ ભોજનના પ્રબંધન ખૂબ સારી રીતે કર્યા. 
ગજબની વાત તો આ છે કે દરેક દિવસ ભોજ્ન બધા સૈનિકો માટે પૂરતો થઈ જતા અને ભોજનની બર્બાદી પણ નહી થતી. થોડા દિવસ સુધી લોકો હીરાન થયા કે એ એકદમ પૂરતો ભોજન કેવી રીતે રાંધે છે. કોઈ નહી જણાવી શકતા કે કેટલા લોકોની મૃત્યુ થઈ . આ વસ્તુઓના હિસાબ લગાવતા તો બીજા દિવસની સવાર થઈ જાય અને પછી યુદ્ધનો સમય આવી જતું. રસોઈ કરતા વાળા પાસે આ ખબર લગાવાવાના કોઈ ઉપાય પણ નહી હતું કે દરેક દિવસ કેટલા હજાર લોકોને મૃત્યું થઈ . પણ દરેક દિવસ એ એટલું જ ભોજન રાંધતા કે બધાને પૂરૂ થઈ જતા હતા. 
જ્યારે ઉડ્ડપીના રાજાને પૂછ્યુ કે તમને કેવી રીતે ખબર પડે છે ? તો એને જવાબ આપ્યું " હું દર રાત્રે કૃષ્ણના શિબિરમાં જાઉં છું . કૃષ્ણ રાત્રે બાફેલી મગફળી ખાવું પસંદ કરે છે , આથી હું એને છોલીને એક વાસણમાં મૂકી દઉં છું. એ થોડી જ મગફળી ખાય છે , એમના ખાધા પછી હું ગણતરી કરું છું કે એમને કેટલી મગફળી ખાઈ. જો એને દસ મગફળી ખાઈ , તો મને ખબર થઈ જાય છે કે આવતા દિવસે દસ હજાર લોકો મરશે. આથી બીજા દિવસે બપોરે હું દસ હજાર લોકોનું ભોજન ઓછું કરી નાખું છું. દરેક દિવસ હું આ મગફળે ગણીને એ હિસાવે જ ભોજન રાંધું છું અને ભોજન બધા માટે પૂરતું થાય છે. 
 

વેબદુનિયા પર વાંચો