Glowing Skin માટે ટીપ્સ- રૂપ નિખારવા આટલુ કરો

રવિવાર, 9 ઑગસ્ટ 2020 (05:45 IST)
ટામેટા અને ખીરાના રસને બરાબર મિક્સ કરીને ચેહરા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ નાખો. ચેહરો ખીલી જશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર