ગુજરાતી જોક્સ - પત્નીની શંકા

સોમવાર, 18 નવેમ્બર 2024 (15:59 IST)
શંકાસ્પદ પત્નીની શંકા દૂર કરવા માટે,
 
 
પતિએ 
દાઢી રાખી લીધી, પૂજા અને પાઠ કરવા લાગ્યો 
ગીતા અને રામાયણ પણ વાંચવાનું શરૂ કર્યું..!!

ALSO READ: ગુજરાતી જોક્સ - ઘરે કોઈ નથી
ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું
બધાં ખોટાં કામોનો ત્યાગ કરીને ભગવાનની પૂજા કરી
ભક્તિમાં મગ્ન..થઈ ગયો !!

ALSO READ: ગુજરાતી જોક્સ - માણસ ક્યાંથી લાવુ
હવે પત્ની ફોન પર તેના પતિ વિશે 
તેમની બેનપણીને જણાવી રહી હતી કહેતી હતી 
 
ગધેડો હવે તે 
સ્વર્ગની અપ્સરાઓના ચક્કરમાં છે ..!! ,

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર