જુઓ, હાફ ગર્લફ્રેંડના ફર્સ્ટ લુક

ગુરુવાર, 30 માર્ચ 2017 (11:15 IST)
2 સ્ટેટસના લેખક,  આશિકી 2ના નિર્દેશક અને એક વિલેનના નિર્માતા મળીને હાફ ગર્લફ્રેંડ લઈને આવી રહ્યા છે. તેમાં અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે . આ ફિલ્મ 19 મે પ્રદર્શિત થશે. 
 

વેબદુનિયા પર વાંચો