Happy Birthday Mithun- ઘણા લકઝરી હોટલોના માલિક છે મિથુન દા- રાજાઓની જેમ જીવે છે જીવન, કમાણી સાંભળીને ચોંકી જશો.

મંગળવાર, 16 જૂન 2020 (00:24 IST)
ફિલ્મ ઈંડસ્ટ્રીમાં મિથુન ચક્રવતી  જેવું બીજો સુપરસ્ટાર પેદા થવું મુશ્કેલ છે. એકટરની સાથે ડાંસરની રૂપમાં તેમની ઓળખ બનાવનાર મિથુન દાએ બાળપણથી એક્ટિંગનો શોક હતું. 1982માં આવી મિથુનની ફિલ્મ ડિસ્કો ડાંસરએ ખૂબ ધમાલ મચાવ્યું હતું. 
 
તેમની પહેલી ફિલ્મથી મિથુન ઘરે-ઘરે ઓળખવા લાગ્યા. એક દશક સુધી મિથુનએ બૉલીવુડમાં કોઈને તેમની આસપાસ આવવા પણ નહી દેતા હતા. 
તેમની ડેબ્યૂ ફિલ્મ મૃગ્યા માટે મિથુનને નેશનલ અવાર્ડથી સમ્માનિત કર્યું હતું. મિથુન દાએ હિંદી જ નહી બંગાળી અને ઉડિયા ભાષામાં પણ ફિલ્મો કરી છે મિથુન દાનો જીવમાં ખૂબ મુશ્કેલ સમય પણ આવ્યું. 
 
આટલા મોટા સ્ટારને સૌથી મુશ્કેલ સમય 1993થી લઈને 1998ના વચ્ચેનું હતું. જ્યારે તેમની સતત ફિલ્મો ફ્લૉપ થઈ રહી હતી. આ સમયે તેમની એક સાથે 33 ફિલ્મો ફ્લાપ થઈ. પણ તે સિવાય તેને સ્ટારડમ આ રીતે ડાયરેકટર્સ  પર છવાયું હતું કે તેણે ત્યારે પણ 12 ફિલ્મો સાઈન કરી હતી. 
 
ફિલ્મોમાં કામ કરી મિથુનદાએ ખૂબ નામ અને શોહરત કમાણી. હેલનના અસિસ્ટેંટ રહી ચૂક્યા મિથુન દાએ એક ઈંટરવ્યૂહમાં કહ્યું હતું કે તેને આ નથી ખબર કે તેને બીજા વખતનો ભોજન મળશે પણ કે નહી. મિથુન દાએ આમ તો ક્યારે ફિલ્મોમાં કામ કરવું નહી મૂક્યૂ પણ તેને તેમનો બિજનેસ પણ કર્યું. 
 
મિથુન એક એકટરની સાથે એક સફળ બિજનેસમેન બનીને ઉભર્યા. મોનાર્ક ગ્રુપના માલિક પણ છે. મિથુનનો લગ્જરી હોટલનું બિજનેસ છે. મિથુનના ઉટી અને મસૂરી સાથે ઘણી જગ્યાઓ પર હોટલ્સ છે. મિથુનનો પોતાનુ એક પ્રોડક્શન હાઉસ પણ છે. 
 
વગર ફિલ્મો કરી મિથુન દરેક વર્ષ 240 કરોડ રૂપિયા કમાવી લે છે. આટલું જ નહી મિથુનદાનું લિમકા બુક અને ગિનીજ બુકમાં પણ નામ દાખલ છે. મિથુન દા ગરીબોની મદદ કરવાથી પાછળ નહી હટતા. તે એક સોશલ વર્કર છે. webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર