પહેલા અસુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM પછી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલ બાદ હવે ગુજરાતની રાજનીતિમાં એક નવા જ પક્ષનો પગ પેસરા થવા જઈ રહ્યો છે. આ નવો પક્ષ બીજો કોઈ નહીં પણ મમતા બેનર્જીની પાર્ટી TMCનો છે. ગુજરાત 20200ની ચૂંટણીમાં તૂણ મૂલ કોંગ્રેસ. TMC પોતાના વિસ્તાર વધારવાના પ્રયાસ કરી રહી છે. હવે TMC ગુજરાતમાં સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે