રિયલ ટાઈમ ડેટા આપે તે માટે હોસ્પિટલની જવાબદારી નક્કી કરે સરકાર :હાઇકોર્ટ
દિવ્યાંગ અને નબળા વર્ગના લોકો માટે ડોર ટુ ડોર વેકસીનેશન થાય તે માટે ની વ્યવસ્થા ઉભી કરો :હાઇકોર્ટ
Phc,અને CHC ને રૂરલ એરીયા માં વધુ કાર્યક્ષમ કરો જેથી બધા ને તેનો લાભ મળે.
સરકાર એ મેડિકલ એજ્યુકેશન માટે પણ લોકો ને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી આવા પેંડેમીક માં મેડિકલ લાઈન ના વિદ્યાર્થીઓ ને આ સેવા માં ઉપયોગ માં લઇ શકાય.:હાઇકોર્ટ