પરિણામ કેવી રીતે ચેક કરવુ
1. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે
એપ્રિલ 2024 ને બીજા સપ્તાહમાં ધોરણ 12 કોમર્સના પરિણામની સંભવિત તારીખ આવી શકે છે.
ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોર્ડના પરિણામની તારીખ એપ્રિલ 2024 ના ત્રીજા સપ્તાહમાં સંભવિત હોઈ શકે છે.
GSEB HSC Result 2024- પરિણામ કેવી રીતે ચેક કરવુ
સૌ પ્રથમ GSEB ની સત્તાવાર વેબસાઇટ (gseb.org અથવા gsebeservice.com) ની મુલાકાત લો.
હવે અહીં gseb 10th result link “GSEB HSC પરિણામ 2024” ની લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
“રોલ નંબર” અને “જન્મ તારીખ” દાખલ કરો.