વીજ સંકટ ઊભું થવાના ભણકારા! થર્મલ પાવર

મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (15:25 IST)
ભારતમાં વીજળીની મોટા પ્રમાણમાં અછત આવે તેવી પરિસ્થિતી સર્જાઈ છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલય તેમજ અન્ય એજન્સીઓ દ્વારા સંગ્રહ કરેલા કોયલાની માહિતી મળ્યા બાદ વિશેષજ્ઞો દ્વારા આ મામલે ચેતવણી આપી દેવામાં આવી છે. મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે દેશના 135 થર્મલ પાવલ સંયંત્રો માંથી 72 પાસે માત્ર 3 દિવસનો કોલસો બચ્યો છે. જેથી જો બાધાજ સંયંત્ર બંધ થયા દેશમાં કુલ 33 ટકા વીજળીની અછત સર્જાઈ શકે છે. જેના કારણે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી શકે છે.
 
ભારતમાં વીજળીની અછત સર્જાય તેવા ભણકારા 72 થર્મલ પાવર સ્ટેશન પાસે ગણતરીનો કોલસો બચ્યો સમગ્ર દેશમાં કુલ 33 ટકા વીજળીની અછત સર્જાઇ શકે છે ભારતમાં વીજળીની મોટા પ્રમાણમાં અછત આવે તેવી પરિસ્થિતી સર્જાઈ છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલય તેમજ અન્ય એજન્સીઓ દ્વારા સંગ્રહ કરેલા કોયલાની માહિતી મળ્યા બાદ વિશેષજ્ઞો દ્વારા આ મામલે ચેતવણી આપી દેવામાં આવી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર