* રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા કરો.
* નવું ઘર દુકાન અને પ્રતિષ્ઠાનમાં પૂજા-અર્ચના કરીને પ્રવેશ કરી શકાય છે.
* શ્રી રામ નવમીના દિવસ એ રામરક્ષાસ્ત્રોત , રામ મંત્ર , હનુમાન ચાલીસા , બજરંગ બાણ , સુંદર કાંડ , વગેરેના પાઠથી ન માત્ર અક્ષય પુણ્ય મળે છે પણ ધન સંપદાના નિરંત્ર વધવાના યોગ જાગૃત થાય છે.