3. 2018માં ગુજરાતનો જાણીતો અભિનેતા ?
4. 2018 માં ગુજરાતની જાણીતી અભિનેત્રી ?
5. 2018ની બેસ્ટ ગુજરાતી ફિલ્મ કંઈ ?
6. 2018ની હોટ ગુજરાતી અભિનેત્રી ?
દુનિયાની સૌથી ચર્ચિત વ્યક્તિ ?
ભારતની સૌથી ચર્ચિત હસ્તી ?
વર્ષ 2018ની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઘટના ?
અમેરિકા-ઉત્તર કોરિયા વાતચીત
ક્યુબામાં કાસ્ટ્રો યુગનો અંત
નેપાળમાં ભારતની નોટો પર પ્રતિબંધ
ભારતમાં સમલૈગિક સંબંધોને માન્યતા
ઈંડોનેશિયામાં શક્તિશાળી ભૂકંપ અને સુનામી, 1100થી વધુના મોત
જાપાનમાં પૂર, 100થી વધુના મોત
ગ્વાટેમાલા જવાળામુખી વિસ્ફોટ, 20 લાખથી વધુ પ્રભાવિત
ભારતમાં આંધી વાવાઝોડાથી 125થી વધુના મોત
ભારતની સૌથી મોટી ઘટના ?
મપ્ર. રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપાની હાર
ભીમા-કોરેગાવ હિંસા, એટ્રોસિટી એકટ
શબરીમાલામાં મહિલાઓના પ્રવેશને લઈને વિવાદ
સુપ્રીમ કોર્ટના ચાર ટોચના જજની પહેલીવાર સાર્વજનિક રૂપે પ્રેસ કૉન્ફરેંસ
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનુ નિધન
ભારતમાં #મીટૂ દ્વારા હડકંપ
અયોધ્યા - રામમંદિર બાબરી પર તનાતની અને હનુમાનજીની જાતિ પર વિવાદ
એડલ્ટ્રી સુપ્રીમકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
ભારતનો સૌથી લોકપ્રિય ક્ષેત્રીય રાજનેતા ?
ભારતની સૌથી ચર્ચિત મહિલા ?
ભારતની સૌથી વિવાદિત વ્યક્તિ
ભારતનો સૌથી લોકપ્રિય ખેલાડી ?
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 2018માં કોની સરકાર બનશે ?
બંનેમાંથી કોઈને પણ બહુમત નહી
લગ્નોપરાંત શારીરિક સંબંધ બનાવવા એ ગુન્હો નથી, સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સાથે આપ સહમત છો ?
હિન્દુ ધર્મ વિરુદ્ધનો નિર્ણય
પાકિસ્તાન બોર્ડર પર જે પ્રકારની હરકતો કરતુ આવ્યુ છે તેને જોતા શુ ઈમરાન ખાનની શાંતિ વાર્તા અંગેની ભલામણ માનવી યોગ્ય છે ?
બિલકુલ વાતચીત ન કરવી જોઈએ
સંબંધો સુધારવાની કોશિશ કરવી જોઈએ