શું નક્સલીઓ વિરુદ્ધ હવાઈ હુમલો છેલ્લો એકમાત્ર ઉપાય છે ?
શું એમ એસ ધોનીને ભારતીય ટીમની કપ્તાનીથી હટાવી દેવા જોઈએ ?
ટ્વેંટી-20 વિશ્વકપમાં ભારતની હાર માટે શુ ધોની જવાબદાર છે ?
નાર્કો, બ્રેન મૈપિંગ અને પોલીગ્રાફી ટેસ્ટ માટે આરોપીઓની મંજૂરી જરૂરી હોવાથી શું તપાસ એજન્સીઓનો માર્ગ વધુ મુશ્કેલ થઈ જશે ?
શુ કસાબને ફાંસીની સજા થશે ?
શું લલિત મોદીને 'બલી નો બકરો' બનાવવામાં આવ્યાં છે ?
આઈપીએલમાં થયેલા આર્થિક કૌભાંડો પાછળ શુ લલિત મોદી જવાબદાર છે ?
શુ આઈપીએલની ફાઈનલ મેચમાં સચિન રમી શકશે ખરો ?
શુ નક્સલીઓ વિરુધ્ધ સૈન્ય કાર્યવાહી થવી જોઈએ ?
ટ્વિટર પર વિવાદાસ્પદ લખાણ અને આઈપીએલ વિવાદોને પગલે શું વિદેશ રાજ્યમંત્રી શશી થરૂરે રાજીનામું આપી દેવું જોઈએ ?
સાનિયા દ્વારા પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવાનો નિર્ણય શુ તમારી દ્રષ્ટિએ યોગ્ય છે ?
પીસીબીએ મેચ ફિક્સિંગના આરોપમાં તેમના ખેલાડીઓને આપેલી સજા સાથે તમે સહમત છો
પ્રણવ મુખર્જીનુ બજેટ શુ લોકોને રાહત આપશે ખરુ ?
મમતાએ રજૂ કરેલ રેલ બજેટથી આપ સંતુષ્ટ છો ?
નાણાકીય મંત્રી પ્રણવ મુખર્જી લોકોને સંતોષ આપનારુ બજેટ રજૂ કરી શકશે ખરા ?