દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે. તંત્રચુડામણિમાં લગભગ 52
કાલીપીઠ કોલકત્તા કાલિકા શક્તિપીઠ - મા કાળીને દેવી દુર્ગાની દસ મહાવિદ્યાઓમાંની એક ગણાય છે. માતા કાલીનાં ચાર રૂપ છે - દક્ષિણા કાલી, શમશાન કાલી, માતૃ કાલી અને મહાકાલી.પશ્ચિમ બંગાળના કોલકાતાના કાલીઘાટમાં માતાના ડાબા પગનો અંગૂઠો પડી ગયો હતો. તેની શક્તિ કાલિકા છે અને ભૈરવ નકુશીલ કહેવાય છે. તેને દક્ષિણેશ્વર કાલી મંદિર કહેવામાં આવે છે.
રામકૃષ્ણ પરમહંસની આરાધ્યા દેવી મા કાલિકાનુ કોલકત્તામાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. કેટલીક માન્યતા મુજબ આ સ્થાન પર સતી દેહના જમણા પગની ચાર આંગળીઓ પડી હતી. તેથી આ સતીના 51 શક્તિપીઠમાં શામેલ છે. આ સ્થાન પર 1847માં જાન બજારની મહારાની રાસમણિએ મંદિરનુ બાંધકામ કરાવ્યો હતુૢ 25 એક્ડ વિસ્તારમા ફેલાયેલા આ મંદિરનુ બાંધાકામ કાર્ય સન 1855 પૂઋન થયુ. કોઅલકત્તાના ઉત્તરમાં વિવેકાનંદ પુલની પાસે સ્થિત આ આખા વિસ્તારને કાલીઘાટ કહે છે.